(૧) બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ./બી.સી.એ. સેમ - ૧ ના વિદ્યાર્થીઓ માટે ફક્ત ડિઝિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે બોનાફાઈડ અહિંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
(૨) બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ./બી.સી.એ. સેમ - ૩/૫ ના વિદ્યાર્થીઓ માટે બોનાફાઈડ ડાઉનલોડ થશે નહિ, ડિઝિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે કોલેજમાંથી મળેલ આઈકાર્ડ ઉપલોડ કરવાનું રહેશે..
(૩) બી.એસ.સી. સેમ - ૧/૩/૫ ના તમામ વિદ્યાર્થીઓ માટે ફક્ત ડિઝિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે બોનાફાઈડ અહિંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
(૪) બોનાફાઈડ ડાઉનલોડ કરવા માટે ફક્ત ૩ ટ્રાયલ જ મલશે ૩ ટ્રાયલ પુરા થઈ જશે તો ફરી બોનાફાઈડ ડાઉનલોડ થશે નહિ જેની ખાસ નોંધ લેશો..
(૫) બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ./બી.સી.એ. સેમ - ૧ ના વિદ્યાર્થીઓએ Enrollment No. / User Name માં પોતાનો GCAS વાળો યુઝર નંબર નાખવાનો રહેશે.
|