હેપલાઈન નંબર : - ૯૧૭૩૦ ૪૯૦૦૫ ( ખોડાણિયા નિલેશભાઈ )
⇒ ફી ભરવામાં કોઈપણ પ્રકારની પ્રોબલેમ આવે તો આપેલ નંબર પર મેસેજ કરવાનો રહેશે.
⇒ ખાતામાંથી ફી કપાઈ જાય અને પાવતી જનરેટ થાય નહી તો આપ્પેલ નંબર પર ફી કપાયાનો સ્ક્રીન શૉટ તથા એનરોમેન્ટ નંબર વ્હોટસ અપ કરવાનો રહેશે.
⇒ ખાતામાંથી ફી કપાઈ જાય અને પાવતી જનરેટ થાય નહી તો આ્પેલ નંબર પર ફી કપાયાનો સ્ક્રીન શૉટ તથા એનરોમેન્ટ નંબર વ્હોટસ અપ કર્યા બાદ ૭૨ કલાક ( ૩ દિવસ ) લાગી શકે છે.
⇒ હેપલાઈન નંબર પરથી જ્યાર સુધી કોઈ પ્રતીઉત્તર ના આવે ત્યાર સુધી બીજીવાર ફી ભરવાનો પ્રયત્ન કરવો નહીં
⇒ એડમિશન ફોર્મ ભરતા સમય માર્ક્સમા = ૦૦.૦૦ / ઓબટેન માર્ક્સ = ૦૦.૦૦ / ટકામાં = ૦.૦૦ કરવાના રહેશે.
⇒ સેમ - ૬ ના એડમિશન ફોર્મ માટે સીટ નંબરમા સેમ - ૫ ની હોલ-ટીકીટમાંથી લખવાનો રહેશે.
⇒ સેમ - ૪ ના એડમિશન ફોર્મ માટે સીટ નંબરમા સેમ - ૩ ના પરીક્ષાના સીટ નંબર વેબસાઈટમાં મુકેલ છે, ત્યાથી જોઈને લખવાનાં રહેશે.
⇒ સેમ - ૨ ના એડમિશન ફોર્મ માટે સીટ નંબરમા કોલેજમાંથી આપેલ રોલ નંબર લખવાનાં રહેશે.
PAY ADMISSION FEE FIRST TERM( BA / BCOM / MA / MCOM / BCA / BSC ) SEM - 2-4-6
ફી ભરતા પહેલા એડમિશન ફોર્મ ભરવાનું ફરજીયાત રહેશે, ત્યારબાદ જ ફી ભરાશે અને ફોર્મ જરુરી ડોક્યુમેન્ટ સાથે જોડીને કોલેજ કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે.
| BA / BCOM |
MA / MCOM |
BCA |
BSC |
|
|
|
|
|