જે વિધાર્થીઓએ ધોરણ -12 અને સ્નાતક કક્ષાની પરીક્ષા આપી હોય અને કોલેજના પ્રથમ વર્ષમાં / અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેમણે GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન ચાલુ થઇ ગયા છે તો પરિણામની રાહ જોયા વિના સત્વરે ક્વિક રજીસ્ટ્રેશન કરાવી લેવુ..
ક્વિક રજીસ્ટ્રેશન માટે આપ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસામાં સવારે 8:00 થી 1:00 વાગ્યા સુધી Room No. - 07 Computer Lab. માં વિના મૂલ્યે ક્વિક રજીસ્ટ્રેશન કરાવી શકશો.
વિધાર્થીએ નીચે મુજબના આધારો સાથે લઇ આવવાના રહેશે.
1. SSC ની માર્કશીટ અથવા L.C.
2. સક્ષમ અધિકારીએ આપેલ કેટેગરીનુ પ્રમાણપત્ર
3. કાયમી મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ-ડી.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|